ભચાઉ: કચ્છમાં યુરીયા ખાતરની અછતને લઈ પ્રાંત કચેરી ખાતેથી AAP દ્વારા આવેદનપત્ર
Bhachau, Kutch | Sep 26, 2025 કચ્છ જિલ્લામાં યુરીયા ખાતરની અછતને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.