ઉમરાળા: ચોગઠ ઢાળથી ઉમરાળા સુધીના રોડનું રી કારપેટ શરૂ કરાયું પબ્લિક એપના અહેવાલની પડી અસર
થોડા દિવસ પહેલા પબ્લિક એપ દ્વારા ખરાબ રોડ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું આ રોડનું કામ શરૂ કરાયું હતું જેથી રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો, પબ્લિક એપના અહેવાલની અસર પડી હતી.