ભરૂચ: ONGCની સાઇટ પરથી કેબલ-મશીનરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મહેસાણાથી એક આરોપી ઝડપાયો, ચાર વોન્ટેડ,3.55 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કુલ 3.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3.50 લાખની મારુતિ ઈકો કાર અને 5 હજારનો મોબાઈલ ફોન સામેલ છે. પકડાયેલા આરોપીને આમોદ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. યાકુબ અને કાદર સહિત ચાર સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.