અમદાવાદના ચાંદખેડામાં નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે.. સમાધાન માટે બોલાવી ઢોર માર મારવામાં આવ્યો.. સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સમાધાન માટે બોલાવતા લોકોએ લોકોએ હુમલો કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે... બંને પક્ષો વચ્ચે મારામારી થતાં ઘટનામાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા... જેથી ઈજાગ્રસ્ત લોકો મંગળવારે 3 કલાકે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે...