રાપર: ખેડુકા વાંઢ મધ્યે ગોહિલ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન,સાસંદ સભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ
Rapar, Kutch | Nov 2, 2025 ધર્મમય પ્રસંગમાં માત્ર ગામના જ નહીં પણ આસપાસના વિસ્તારોના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી, જેના કારણે સમગ્ર વાંઢ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. કથાના વક્તા ભાગવતાચાર્યશ્રીએ પોતાની અમૃતવાણીમાં ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ, બાળપણની મનમોહક કથાઓ અને જીવનના વિવિધ પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું.