ધાનેરા: ધાનેરામાં વિવેકાનંદ સ્કૂલમાં આજે નમો કે નામ રક્તદાન" મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ધાનેરાના વિવેકાનંદ સ્કૂલમાં આજે નમો કે નામ રક્તદાન" મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેમ્પ યોજાયો,સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેતૃત્વમાં યોજાયેલા આ કેમ્પમાં "એક કર્મચારી – એક રક્તદાતા"નો સંકલ્પ લેવામાં આવ્યો.