સંતરામપુર: સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ મહિલાને યોગીનગર ખાતેથી મહીસાગર પેરોલ ફલો શાખા દ્વારા શોધી કાઢવામાં આવી
Santrampur, Mahisagar | Sep 9, 2025
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં એક મહિલા ગુમ થાય અંગે જાણવા જોગ નોંધાઈ હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ...