જામનગર: દડિયા ગામે પોલીસને બાતમી આપ્યાની શંકાના આધારે યુવાનના ઘરમાં તોડફોડના સીસીટીવી વાયરલ થયા
Jamnagar, Jamnagar | Sep 3, 2025
જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો યુવાન પોલીસમાં બાતમી આપતો હોવાનો ખાર રાખી મહિલા સહિતના પાંચ શખ્સોએ ત્રણ બાઇક પર આવી...