ધંધુકા: ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર
*ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.