અંકલેશ્વર: એલસીબીએ સંજાલી ગામના કોમ્પલેક્ષમાં વાસણ ભંડારની દુકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું
Anklesvar, Bharuch | Sep 9, 2025
ભરૂચ એલસીનીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં સંજાલી ગામના મહારાજા...