રાપર: આડેસર પોલીસ મથકના ૧૦ વર્ષ જુના પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
Rapar, Kutch | Oct 30, 2025 ૧૦ વર્ષ અગાઉ આડેસર પોલીસ સ્ટેશનમાં પોક્સોની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભચાઉ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. ફરિયાદીએ પોતાની સગીર દિકરી સાથે ઘરે હતા, ત્યારે આરોપી સોંધા ખોડા રબારી અને તેનો મિત્ર આવ્યા અને ભોગ બનનારને બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કરી ગયા હતા