ખંભાળિયા: જિલ્લાના મોજપ ખાતે પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાઇ.
ગુજરાત રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્રારકા દ્વારા સંચાલિત પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા મોજપ-૨૦૨૫ તથા પ્રતિભા શાળી ખેલાડીઓ પસંદગી પ્રક્રિયાની સ્પર્ધાનું આયોજન ઓખામંડળ(દ્વારકા) તાલુકાના મોજપ ખાતે કરવામાં આવ્યું હતું. આ વિગતો સાંજે 5 વાગ્યે થી મળેલ છે.