તળાજા: પોલીસની મોટી સફળતા: ૬ મહિના જૂની ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી આરોપી ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા ડિવિઝન હેઠળ આવેલા દાઠા પોલીસ સ્ટેશનને મોટી સફળતા હાથ લાગી છે. લગભગ છ મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટેડ ગુનાને પોલીસે ઉકેલી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી માહિતીના આધારે પોલીસે રાજુલા ખાતે રેડ કરીને આરોપી કરણભ