એસ.ઓ.જી.પોલીસે બાંગ્લાદેશી શખ્સને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો
Porabandar City, Porbandar | Sep 1, 2025
પોરબંદર એસ.ઓ.જી પોલીસે શાહીદુલ ઉર્ફે પાગલ લડકા મોહંમદ અબુલ કાસીમ શેખ નામના રંગપુર જીલ્લા બાંગ્લાદેશના શખ્સને ઝડપી લીધો...