અમદાવાદ શહેર: અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે ત્રણ દિવસીય દૃષ્ટિહીન ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ, ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે ત્રણ દિવસીય દૃષ્ટિહીન ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ આ ઇવેન્ટમાં 15 રાજ્યોના 150 ખેલાડીઓ, જેમાં 25 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને 30 મહિલા ખેલાડીઓનો ઉત્સાહભેર સમાવેશ ..