ભુજ: દેશદેવી માં આશાપુરાને માથું ટેકવવા હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા, ઠેર ઠેર સેવાકેમ્પ સજ્જ
Bhuj, Kutch | Sep 17, 2025 દેશદેવી માં આશાપુરાને માથું ટેકવવા માટે હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. કચ્છમાં ઠેર ઠેર સેવાકેમ્પ ધમધમી ઉઠ્યા છે અને કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે