ગારિયાધાર: તાલુકાના રોડ રસ્તા ના વિવિધ કામો ના મુખ્યમંત્રી દ્વારા જોબ નંબર ફાળવ્યા
ગારીયાધાર તાલુકાના વિવિધ રોડ રસ્તાઓ માટે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી દ્વારા વિવિધ રોડ રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે જેમાં મહુવા જેસર સહિત ગારીયાધાર તાલુકાના વિવિધ રોડ રસ્તાઓ માટે જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા છે ત્યારે કરોડોના ખર્ચેની ગ્રાન્ટ મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા રજૂઆત કરાઈ હતી