માંગરોળ: "એક દિવસ, એક કલાક, એક સાથે નો કાર્યક્રમ માંગરોળ ખાતે યોજાયો
"એક દિવસ, એક કલાક, એક સાથે" આજે શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓને એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનું આહવાન કર્યું. જે અન્વયે માંગરોળ બસસ્ટેન્ડ ખાતે યોજાયેલ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ વ્યાપ્ત કર્યો.