રાજકોટ પૂર્વ: ઘંટેશ્વર નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે વધુ એક શખ્સને ઝડપી પાડતી યુનિવર્સિટી પોલીસ
Rajkot East, Rajkot | Sep 1, 2025
આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી પોલીસે તેમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઘંટેશ્વરથી 150 ફૂટ રીંગ રોડ પર...