રાજકોટ: લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં આંગણવાડી કાર્યકર બહેનો કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા
Rajkot, Rajkot | Sep 9, 2025
પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ હજુ સુધી ન આવતા અને હાઇકોર્ટે પગાર વધારાનો ચુકાદો આપી દીધો હોવા છતાં સરકાર...