તળાજા: પાવઠી રોડ પર અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર, 25 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સખવદર ગામના રહેવાસી રમેશભાઈ ભાભણિયાના 25 વર્ષીય દીકરા જયસુખભાઈ તળાજાથી પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક લઈને ગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન પાવઠી રોડ પર ચીથરીયા મામાદેવ મંદિર સામે કોઈ અજાણ્યા વાહનચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અક