રાજકોટ દક્ષિણ: લલુડી વોકળી વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાં છકડો ફસાયો, ભારે જહેમત બાદ બહાર કઢાયો
Rajkot South, Rajkot | Sep 6, 2025
શહેરમાં ભારે વરસાદના કારણે લલુડી વોકળી વિસ્તારમાં ભરાઈ ગયેલા પાણીમાં આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ એક છકડો ફસાઈ ગયો...