આણંદ શહેર: બોરસદ ચોકડી નજીક આવેલ એવરફ્રેશ બેકરીમાં મહાનગરપાલિકા ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઈ,ગંદકી જણાતા દંડ ફટકારવામાં આવ્યો
Anand City, Anand | Sep 1, 2025
આણંદે શહેરમાં બોરસદ ચોકડી નજીકના વિસ્તારમાં આવેલ એવર ફ્રેશ બેકરીમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવરફ્રેશ બેકરીમા ઓચિંતી...