ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મ્યુલ હન્ટ એકાઉન્ટ પર ખાસ દ્રાઈવ માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સૂચના આપવામાં આવી હતી.જેને લઈ બી ડિવિઝન પોલીસે તપાસ કરતા વાલિયા તાલુકાના કરસાડ ગામના મંદિર ફળિયામાં રહેતો અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રણાએ અલગ અલગ બે બેન્કમાં પ્રતીક માલાણી પાસેથી 13 લાખ ઉપાડી રાહુલ કાનાણીને આપ્યા હતાં જ્યારે ચંદ્રેશ શાસ્ત્રીએ સાયબર ફ્રોડના 14.63 લાખ રૂપિયા અક્ષય રણાને આપતા તેણે મેળવી પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ