અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વિશ્વાસઘાત અને ચોરીના ગુના નો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપ્યો
Anjar, Kutch | Sep 20, 2025 દુધઈ પોલીસ મથકે નોંધાયેલ ગુના મુજબ મહંત તરીકે ઓળખ આપી વિશ્વાસઘાત અને ચોરી કરનાર ઇસમ રમેશનાથ ધીરાનાથ વાદીની અટક કરી,સોનાના દાગીના, સો ગ્રામ સોનાનુ બિસ્કેટ તથા રોકડા રુપિયા અને મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ ૫૧,૭૭,૮૮૭/-નો મુદ્દા માલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.