અમદાવાદ શહેર: રિક્ષામાં બેસાડી દાગીના ચોરી કરનાર બે આરોપીઓની રાણીપ માંથી પોલીસે કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Jun 13, 2025
રિક્ષામાં બેસાડી મુસાફરોના દાગીના ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાણીપ વિસ્તારમાંથી પોલીસે સુનિલ પટણી અને...