રાપરનાં કાનમેરમાં રહેતા આધેડે રાપર સીમમાં આવેલી પોતાની માલિકીની ખેતીની જમીન શરત ફેર કરી બીનખેતી કરી તેમાં ૭૨ પ્લોટોની છાપડી કરી તેમાંથી ૨૧ પ્લોટ અલગ અલગ લોકોને વેચી દીધા હતા. જે બાદ ફરી ૨૦૧૮માં એ જ સર્વે નંબર વાડી જમીનની અરજી કરી બીજા કોમર્શિયલ પ્લોટ બનાવી છેતરપિંડી આંચરી હતી.