સમાચારની વાત કરીએ તો આજે તારીખ 10 ડિસેમ્બરના રોજ બપોરના ચાર કલાક મળતી વિગતો અનુસાર ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ધાનપુર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં 4.3 કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુરત છે તે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ગ્રામ પંચાયતમાં 4.3 કરોડના ખર્ચે ખાતમુરત કરાતા અલગ અલગ અંતરે વિસ્તારો છે તે વિકાસથી વંચિત ના રહી જાય તે માટે ખાદ મુહૂર્ત કરાયું હતું