કાલાવાડ: માંડવી ચોક વિસ્તારમાં આવેલ મંગલમ જવેલર્સમાં અંદાજિત 6 લાખના દાગીનાની ચોરી, મહિલા CCTVમાં કેદ
Kalavad, Jamnagar | Aug 1, 2025
જામનગર જીલ્લાના કાલાવડ શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ મંગલમ જવેલર્સ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી...