વિજાપુર: વિજાપુર સાબરમતી નદીમા પાણી વધતા દેરોલ પુલ વાહનો ના અવર જવર સદંતર બંધ કરાઇ વાહનો ને ડાયવર્જન અપાયું
Vijapur, Mahesana | Aug 24, 2025
વિજાપુર સાબરમતી નદી મા પાણી નો ઘસમસતા પ્રવાહ અને દેરોલ પુલ ની ક્ષતિઓ ના કારણે મેહસાણા થી હિંમતનગર અવર જવર કરતા તમામ...