નાંદોદ: નર્મદા ડેમના મહત્વના સમાચાર નર્મદા નદીમાં ગેટ પાવરહાઉસમાંથી મહત્તમ 1,95,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત.
Nandod, Narmada | Sep 3, 2025
આવતીકાલ સવારે 6 કલાકથી નર્મદા નદીમાં ગેટ અને પાવરહાઉસમાંથી મહત્તમ 3,45,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત. નર્મદા,વડોદરા...