આમોદ: આમોદના દોરા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, પોલીસની તપાસ શરૂ
Amod, Bharuch | Oct 21, 2026 આમોદ તાલુકાના દોરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી માલકીન પૂરા ગામના એક યુવકનું મોત થયું છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.