માંડવી: કમોસમી વરસાદના માર સામે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ સાથે માંડવી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું
Mandvi, Kutch | Nov 4, 2025 કમોસમી વરસાદના માર સામે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ સાથે માંડવી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું.ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી, ડાંગર અને કપાસ સહિતના ખરીફ પાકોમાં થયેલા વ્યાપક નુકસાનના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરીને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્ય