કાલાવાડ: જિલ્લામાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર, કાલાવડ તાલુકામાં સૌથી વધુ 80039 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું
Kalavad, Jamnagar | Sep 12, 2025
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ સમયસર પધરામણી કરતા ખેડુતોએ હોંશભેર વાવણી કાર્યનો આરંભ કર્યો હતો, જેમાં 3.47 લાખ...