ડોલવણ: ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.
Dolvan, Tapi | Sep 17, 2025 ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.જેમાં ડીઆરડીએ ડિરેક્ટર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.જે કાર્યક્રમ આગામી દિવસોમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં યોજશે.જે કાર્યક્રમ બુધવારના રોજ 12 કલાકની આસપાસ યોજાયો હતો.