શિમલા ગેટ નજીક ચાલુ રિક્ષાએ રીક્ષા ચાલકને હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું
Palanpur City, Banas Kantha | Oct 21, 2025
પાલનપુર શહેરના સીમલા ગેટ નજીકથી રિક્ષા લઈને પસાર થઈ રહેલ રીક્ષા ચાલકને અચાનકાર્ડ અટકાવતા શિમલા ગેટ ચોકીના પોલીસ જવાન દ્વારા તેમને સીપીઆર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આજે મંગળવારે બે કલાકે આ ઘટના સામે આવી હતી જોકે સારવાર દરમિયાન રીક્ષા ચાલકનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો.