પલસાણા: મલેકપોરમાં DGVCLની નિષ્કાળજીથી બે ભેંસોનું મોત: વરસાદી આફત વચ્ચે ખેડૂતોની વધુ તકલીફ
Palsana, Surat | Nov 3, 2025 ખેડૂતોની ઉપર વરસાદી આફત ઓછી હતી ત્યાં મલેકપોર ગામે DGVCL ની નિષ્કાળજીને કારણે ચારો ચરતી બે ભેંસોના મોત નીપજ્યા, મલેકપોર ગામે કાળીયા વગામાં DGVCL ના વાયર તૂટી પડવાના કારણે કરેટ લાગવાથી મહંમદ ઈશાકમુલતાની ની એક ભેંસ  તથા જયંતિભાઈ ઉફક્કડભાઈ રાઠોડની એક ભેંસ સ્થળ ઉપર મોત નિપજ્યું