જાંબુઘોડા: જાંબુઘોડાના માતા પુત્રના ખાતામાંથી સાયબર માફિયાએ રૂ.3.52 લાખ તફડાવી લેતા ચકચાર મચી જવા પામી હતી
Jambughoda, Panch Mahals | Sep 10, 2025
જાંબુઘોડા તાલુકામાં સાયબર માફિયાનો ઑનલાઇન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક...