સાવરકુંડલા: હૃદયસ્પર્શી દૃસ્યોએ સૌને કર્યા ભાવુક:સાવરકુંડલામાં પિતાની અંતિમ યાત્રામાં દીકરીઓના કાંધ–સમાજ માટે અવિસ્મરણીય સંદેશ
Savar Kundla, Amreli | Sep 8, 2025
સાવરકુંડલાના સુથાર સમાજમાં એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. સ્વ. ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર ૭૫) ના...