મોરબી: મોરબીના લાલપર નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત, જ્યારે લીલાપર રોડ પર સગીરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Morvi, Morbi | Nov 1, 2025 મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજકથી જીજે - 10 - સીએલ - 0867 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજકુમાર રામપ્રસાદ વર્મા નામના 43 વર્ષે યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા મોત થયું હતું જ્યારે શહેરના લીલાપર રોડ પર પાંજરાપોળ સામે આવેલ ન્યુ વરિયા પ્રજાપત કારખાનાની ઓરડીમાં રહેતી મૂળ થાનગઢ નવાગામની વતની સંજનાબેન જીતેશભાઈ સીતાપરા નામની 16 વર્ષે સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું...