ઝાલોદ: ઝાલોદ તાલુકાના મહુડી ગામે વાડ વગરના કૂવામાં પડતાં બાળકનું મોત , પોલીસે તપાસ હાથ ધરી
Jhalod, Dahod | Nov 7, 2025 ઝાલોદ તાલુકાના મહુડી ગામે વાડ વગરના કૂવામાં પડતાં બાળકનું મોત ઝાલોદ તાલુકાના મહુડી ગામના સ્ટેશન ફળિયામાં રહેતા અંદાજીત આઠ થી દસ વર્ષનો પ્રિન્સ મહેશ ગરાસિયા ઘરે થી બહાર ગયેલ હતો. લાંબો સમય થઈ ગયા બાદ પણ પ્રિન્સ ઘરે ન આવતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બનેલ હતા અને આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ આદરી હતી ત્યારે ગામના એક વ્યક્તિ દ્વારા માહિતી મળેલ હતી કે ઢેફાં તળાઈ ફળિયામા જ્યાં તેઓનું ખેતર આવેલ છે જ...