ડેડીયાપાડા: 8 સપ્ટેમ્બર ના રોજ ડેડીયાપાડા ના લોકલાડીલા ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા જેલની બહાર આવશે, એક જાગૃત નાગરિકે ગામ ખાતેથી માહિતી
Dediapada, Narmada | Sep 2, 2025
આ નાગરિકના જણાવ્યા મુજબ ડેડીયાપાડા તથા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા જેવો આઠ સપ્ટેમ્બરના રોજ ચોમાસા...