GST ના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસતા ફરતા શખ્સને ચાવડીગેટ ખાતેથી પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2025
ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા....