સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે NSUI દ્વારા ડ્રગ્સ મુકત કેમ્પેઇન અંતર્ગત વિધાર્થીઓમાં જાગૃતિ લાવવા કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડ્રગ્સ ના દૂષણ ને ડામવા માટે ઉપસ્થિત મહાનુભાવો અને વિધાર્થીઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો.