ધંધુકા: *ખોવાયેલ રોકડ રૂપિયા ભરેલ પર્સ શોધી કાઢી મુળ માલિકને પરત સોંપતી ધંધુકા પોલીસ.*<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhukapoliceધંધુકા nis:value=dhandhukapoliceધંધુકા nis:enabled=true nis:link/>
*ખોવાયેલ રોકડ રૂપિયા ભરેલ પર્સ શોધી કાઢી મુળ માલિકને પરત સોંપતી ધંધુકા પોલીસ.* અમદાવાદ જિલ્લાના ધંધા શહેરના ધંધુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આજ રોજ સાંજના માહિતી પ્રમાણે અરજદાર રતનબેન પપ્પુભાઈ ચેખલીયા રહે મળતાન પાળ ધંધુકાનું પર્સ ધંધુકા રેલવે સ્ટેશન થી ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં ખોવાઈ ગયું હતું. જેમાં રૂપિયા રોકડા 45000 હતા. જેની શોધખોળ ધંધુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરતા માત્ર 3 જ કલાકમાં પર્સ શોધી મુળ માલિકને સોંપ્યું હતું.