ધાનેરા: ધાનેરામાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો, લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી.
India | Aug 7, 2025
ધાનેરામાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં ૧૦૦ થી વધુ દર્દીઓ નો ચકાસણી કરી...