બોરસદ: ખાનપુર ગામે થયેલી માથાકૂટમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ,ચાર આરોપીઓ સામે નોંધાયો
Borsad, Anand | Sep 20, 2025 બોરસદ તાલુકાના ખાનપુર ગામે થયેલી માથાકૂટમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મારામારીની ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ વિરસદ પોલીસ મથકે નોંધાતા ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.