"મંત્રી થયો છું તો પણ ચિંતા ન કરતા કાલે તમારો કૌશિક જ હતો આજે કૌશિક જ છું", અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રીનો વિડિઓ વાઇરલ અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈનો એક વિડિયો આજે તા.૧૫ ને શનિવારે આજે સાંજે ૪.૦૦ કલાકે તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ કર્યો છે.જેમાં તેમણે સરળ ભાષામાં જણાવી દીધું કે પદ અને જવાબદારીઓ વધી હોવા છતાં તેમની વૃત્તિ અને લોકો સાથેનો જોડાણ યથાવત છે.વિડિયોમાં તેઓ કહે છે..