નડિયાદ: જિલ્લાના તમામ ધાર્મિક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો,DYSP વી. આર. બાજપાઈએ આપી માહિતી
10 નવેમ્બર ના રોજ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ખેડા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે આ સાથે સોશિયલ મીડિયા પર કોઈ પણ સંકાસ્પદ પોસ્ટિંગ ન થાય તે માટે સાઇબલ સેલ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે વાઇટલ ઇન્સ્ટોલેશન અને ધાર્મિક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. DYSP વી.આર.બાજપેયીએ આપી માહિતી