સુરત જિલ્લામાં નકલી પોલીસે મોટો ખેલ પાડ્યો,કીમ નજીક ફાર્મમાં પુરુષ અને મહિલા મિત્ર સાથે આવેલ એક વેપારી પાસે ત્રણ ઇસમો આવ્યા,પોલીસ છીએ તમે મહિલાને લાવી ખોટા ધંધાઓ કરો છો તેમ કહી ચાકુ બતાવી માર માર્યો ,બન્ને ને માર મારી 25 લાખ રૂપિયાની માંગણી કરી,અને વેપારી પાસેથી નકલી પોલીસે બળજબરી પૂર્વક 13 લાખ કાઢી લીધા,સમગ્ર ઘટના ની જાણ હાલ કીમ પોલીસને કરાઈ,કીમ પોલીસે પોલીસ બની આવેલા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો